હાઇવે રોબરી - 29

(22)
  • 4.1k
  • 2
  • 2.1k

હાઇવે રોબરી 29 નાથુસિંહ ગાડીઓ સાથે રવાના થયો. જવાનસિંહ ગાડીમાં પાછળ પડ્યો પડ્યો પરિસ્થિતિનો તાગ લેવાની કોશિશ કરતો હતો. સૌથી પહેલા એક અન્ય ગાડી હતી. પછી પાછળ નાથુસિંહની ગાડી હતી. એની પાછળ બીજી ગાડીઓની લાઈન હતી... પટેલ વસંતના ગામ તરફના રોડની સાઈડમાં જીપની લાઇટો બંધ રાખી રાહ જોતા ઉભા હતા. એમણે ખન્ડેર મંદિરથી મેઈન રોડ તરફ લાઈનસર જતી ગાડીઓને જોઈ. અને રાઠોડ સાહેબને મેસેજ મોકલ્યા. રાઠોડ સાહેબે આડા રોડને બન્ને બાજુથી લોકલ પોલીસ દ્વારા બ્લોક કરાવ્યો હતો. રાઠોડ સાહેબે લોકલ પોલીસને એલર્ટ કરી... નાથુસિંહની ગાડીઓ બહારના રોડ ઉપર