હાઇવે રોબરી - 28

(24)
  • 3.9k
  • 2
  • 2.1k

હાઇવે રોબરી 28 રાઠોડ સાહેબે, પટેલ અને પોતાના સ્ટાફની સાથે હાઇવેથી અંદરના રસ્તે થઈ વસંતના ગામ તરફ જતા રસ્તા પર પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. બપોરે દિલાવરના માણસોની એ રોડ પરની હલચલની માહિતી મળ્યા પછી લગભગ એક કલાકમાં જ આખો રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો. પરંતુ બપોર પછી કોઈ હરકત નજરમાં આવી ન હતી. દિલાવરની ગાડીઓ હાઇવે પરની એક હોટલ પાસે પાર્ક થયેલી હતી. રાઠોડ સાહેબે એ હોટલમાં તપાસ કરાવી લીધી. ત્યાં ગાડીના ડ્રાયવર સિવાય કોઈ ન હતું. રાઠોડ સાહેબે એ ગાડીઓ પર પૂરતો બંદોસ્ત કરાવ્યો હતો. અંદરના રસ્તે જઇ ત્રણ