હાઇવે રોબરી - 27

(17)
  • 4.1k
  • 1
  • 2.1k

હાઇવે રોબરી 27 વસંત નું હદય એક ધબકારો ચુકી ગયું.. પણ એણે સ્વસ્થ થવા ની કોશિશ કરી અને રસ્તા ની સાઈડ માં ઉભો રહ્યો.. એક બંધ મિની ટ્રક બાજુ માં આવી ને ઉભી રહી.. આખી ટ્રક પર જય શ્રી રામ અને જય બજરંગીબલી લખેલું હતું.. વસંતે જોયું ટ્રક ની સાઈડ માં આશ્રમ નું નામ અને ફોન નમ્બર લખેલા હતા.. ટ્રક ની આગળ સાઈડ માં એક નાનકડો ધ્વજ પણ લહેરાતો હતો.. દૂર થી જ ઓળખાઈ જાય એવી ટ્રક હતી.. આશ્રમ ની ટ્રક હતી.. ટ્રક સાઈડ માં આવી