અવંતિકા - 3

  • 3.5k
  • 1.7k

( અવન્તિ અને રોહન ને બધા એ બંધ કલાસ માં સાથે જોયા,બાદ તેમને કોલેજ માંથી કાઢી મુકવામાં આવ્યા,અવન્તિ ના પપ્પા એ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું ,દીપ જે અવન્તિ નો ક્લાસમેટ હતો,તે અવન્તિ ને તે દિવસ ની ઘટના વિશે કાઈ કહેવા માગે છે ,હવે અવન્તિ પોતાને નિર્દોષ સાબિત કરવા શુ કરશે?) અવન્તિ અને દીપ એક કાફે માં બેઠા હતા,અને તે દિવસ ની વાત કરવાના જ હતા ને ક્યાંથી અવન્તિ નો ભાઈ અને પપ્પા ત્યાં આવી ચડ્યા,અવન્તિ ને આમ અજાણ્યા છોકરા સાથે એકલી કાફે માં જોઈ એના પપ્પા રીતસર ના વિફર્યા, અને અવન્તિ ની કોઈ વાત સાંભળ્યા વગર