પ્રાયશ્ચિત - 8

(81)
  • 10.7k
  • 1
  • 9.1k

પ્રાયશ્ચિત - પ્રકરણ ૮ પટેલ કોલોની માં કેતન શેઠની વાહવાહ થતી જોઈ મનસુખ માલવિયા પણ પોરસાયો. બે દિવસમાં જ કેતન શેઠને બધા ઓળખતા થઈ ગયા. ખરેખર મરદ માણસ છે !! સાંજે સાત વાગ્યે એ કેતન શેઠ ના ત્યાં હાજર થઈ ગયો. હવે એ કેતન શેઠ નો ડ્રાઇવર હતો !! " મેં તપાસ કરાવી લીધી છે. મારુતિના શો રૂમમાં વાઈટ મોડલની સિયાઝ ગાડી તૈયાર છે. " મનસુખે આવીને તરત જ કહ્યું. " ચાલો સરસ. આ કામ તમે સરસ કર્યું. તમને બેંક ચેક આપી દઉં છું. સારો દિવસ જોઈને તમે છોડાવી લો. " " સાહેબ પરમ દિવસે જ એકાદશી છે એના જેવું