ઘર - (ભાગ-૧૦)

(24)
  • 4.3k
  • 2.1k

પ્રીતિ અનુભવ સાથે ‘સપનાનું ઘર’નાં સપનાં જોઇ ગ્રીન પાર્કએથી ઘરે આવી ત્યારે તેને જોયું કે વિનાયભાઇમિતાલીબેનને મીઠાઇ ખવડાવી રહ્યાં હતાં.“અરે વાહ નક્કી પપ્પાને પ્રમોશન મળ્યું હશે.”એમ વિચારી તે અંદર જવા ગઇ ત્યાં જ તેનાં કાને વિનયભાઈનાં શબ્દો પડ્યાં.“મોઢું મીઠું કર મિતાલી, હું આપણી પ્રીતિનાં લગ્ન નક્કી કરી આવ્યો છું.”આ સાંભળી પ્રીતિનાં પગ ત્યાં જ જડાઇ ગયાં.આ શું કહો છો તમે?પ્રીતિ તો હજુ કોલેજમાં જ છે. અત્યારથી એનાં લગ્ન કરવાની શી જરૂર છે?મિતાલીબેન નારાજગી સાથે બોલ્યાં.“અરે મિતાલી, તને ખબર પડશે કે પ્રીતિનાં લગ્ન કોની સાથે નક્કી કર્યાં છે એટલે તારી બધી જ નારાજગી દુર થઇ જશે.”મિતાલીબેને પ્રશ્નાર્થ નજરે વિનાયભાઇ સામે જોયું.“આજે