અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૨

  • 3.7k
  • 2
  • 1.7k

ભાગ - ૧૨આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પ્રમોદે, દિવ્યાને તેની અઘટિત વાત, અને માંગણીનો જવાબ આપવો ન પડે, એટલે પ્રમોદે બે ત્રણ દિવસથી દિવ્યાની ઓફિસે કામ પર જવાનું બંધ કર્યું છે.અત્યારે પ્રમોદ, બરાબરનો ભરાયો છે, દિવ્યાને કારણે તે ઓફિસ જઈ નથી શકતો, અને આગળ પણ એ દિવ્યાની કંપની પર તો નથીજ જઈ શકવાનો, પ્રમોદને નોકરી તો બદલવી જ પડશે.પરંતુ, પ્રમોદને અત્યારે નોકરીની તો જરાય ચિંતા નથી, કે પછી આ બે ત્રણ દિવસથી તે નોકરી જતો નથી ને ઘરે જ છે, તો ઘરમાં પણ એને કોઈ આ બાબતે પૂછે એવુંય કોઈ નથી.પ્રમોદ ને ચિંતા એકજ વાતની છે કે, કોઈપણ ભોગે દિવ્યા એને એટલો