સુખ ની સંધ્યા

  • 3.4k
  • 1k

જ્યા પ્રેમ ત્યાં ઈશ્વર પણ વિયોગ ત્યાં ઈશ્વર થી પ્રેમ ની આ વાત છે.દરિયા કિનારે છીપલાં નું મકાન,રેતી ના ઢગલા ની માંડી દુકાન...કાના માં આખું ગોકુળ ગુલતાન,તો યે રાધે ની ઈચ્છા,એનું અભિમાન.....જય : મેં નવા જીવન ની શરૂઆત કરી છે.આજે મારી પાસે બધુંજ છે.નથી તો બસ રાધે...!!!જય અને રાધે ચાર મહિના માં તો જાણે ભવ ભવ ના પ્રેમી હોય તેમ જીવી રહ્યા હતા.જય થોડાજ દિવસો માં રાધે માટે ઘર ખરીદી અને પોતાના પ્રેમ ની પરીક્ષા માં જાણે પ્રથમ ઉત્તીર્ણ થયો હોય તેવા ઉત્સાહ સાથે રાધા ને ફોન કરે છે...હલો હલો રાધા મેં આપણા માટે ઘર ખરીદી ચુક્યો છું.તને ગમતી એ