દિવાસ્વપ્ન

(16)
  • 8.2k
  • 1.5k

નમસ્કાર મિત્રો, મારી કવિતાઓના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.જેના કારણે મારો ઉત્સાહ નિરંતર વધતો જાય છે અને વિવિધ કવિતાઓના પુસ્તકને હું આપના સમક્ષ રજૂ કરું છું.મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે:- "દિગ્વિજયી કવિતાઓ" "કાશ..." "ભવ્ય ગઝલ" "હિંમત તો તું કર આજે""પ્રણયની કલ્પના""કળિયુગ પર કટાક્ષ""શાયરી અને વિચાર" ભાગ ૧"શાયરી અને વિચાર" ભાગ ૨ આ તમામ પુસ્તકોના આપના સારા પ્રતિભાવોના કારણે હું "દિવાસ્વપ્ન" પુસ્તક લઈને આપની સમક્ષ ઉપસ્થિત