હમદર્દ..... તારા પ્રેમ થકી... - 12 - અવાચક દૃશ્યો

(16)
  • 3.5k
  • 1
  • 1.6k

શાદીની પ્રથમ રાત્રિએ ઝાકીર નિદા ને એકલી મૂકી સ્વરા ને વાત જણાવવા આતુર અને અધુરો થઈ ગયો. પોતે ગમે તે ભોગે હવે મારા સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તે પણ સમયનો કોઈપણ બગાડ કર્યા વગર... સ્વરા પરિવાર સાથે નીચે હોલ માં બેઠી હતી ઝાકી રે તેને એકાંતમાં બોલાવી "શું થયું ઝાકીર ??કઈ બીજું પણ જોઈએ છે તને ??'" "ના ,સ્વરા મારે તારી સાથે જરૂરી વાત કરવી છે .""હા પણ અત્યારે કોઈ પણ વાત કરવાનો યોગ્ય સમય નથી તું અત્યારે તારા રૂમમાં જતો રહે જા નિદા તારી રાહ જોતી હશે તું આ રીતે તેને એકલી મૂકીને આવી જા તે સારું