હમદર્દ..... તારા પ્રેમ થકી... - 9 - શુભ સવાર

(14)
  • 4.7k
  • 1
  • 2.1k

ઝાકીર સ્વરા ને જોઈને અચંભિત જ હતો અને ઘરના સભ્યો પણ... આજ રીતે અચંભિત હતા કારણ કે કોઈએ સ્વરા નું આગમન ધાર્યું જ ન હતું .ઇન્દોર થી આવેલા અંજલી કા ,રોહન મલ્હાર ,રિયા, સાહિલ અને અદિતિ બધા જ સ્વરા ને જોઈને ઊછળી પડ્યા . આખરે ઝાકીર ની શાદી માટે બધાએ ખૂબજ પ્લાનિંગ કર્યા હતા પરંતુ સ્વરા એકમાં પણ હાજર ન હતી અત્યાર સુધી તો તે યુ એસ માં હતી અને વળી ત્યાં તે શું કરી રહી હતી તેની તેના મિત્રોને જાણ ન હતી પરંતુ જાકીર બધું જાણતો હતો એક ભાઈ તરીકે તેને પોતાની બહેનની ચિંતા થતી હતી અને