હમદર્દ..... તારા પ્રેમ થકી... - 5 - આખરી મુલાકાત

(19)
  • 4.5k
  • 1
  • 2.5k

સ્વરા ફરી આજે છેલ્લા પ્રયત્ન માટે હોસ્પિટલ આવી. બાલાજી હોસ્પિટલ તેની કારકિર્દીની પ્રથમ સીડી હતી . કેટલીએ સફળતા અને યાદો થી ભરેલું આં હોસ્પીટલ આજે તેની માટે નિરસ બની ગયું હતું . એક જ દિવસમાં તેની દરેક સફળતા ઉપર પાણીનો રેલો ભરતી અને ઓટ ની જેમ પ્રસરી રહ્યો હતો તેની આંખમાં જળ જળલિયા આવી ગયા એક આખરી ઉમિદ સાથે તે આગળ વધી. મેનેજમેન્ટ સાથે મીટીંગ કરી અને અંત સુધી પોતાનો મત સમજાવવા નો પ્રયત્ન કરતી રહી પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય સાથ મક્કમ હતું. જાણે એવું લાગતું હતું કે હોસ્પિટલ તેની વાત સમજવા માટે તૈયાર જ