હમદર્દ..... તારા પ્રેમ થકી... - 3 - બધુજ નિષ્ફળ

(21)
  • 4.8k
  • 1
  • 2.5k

બાલાજી હોસ્પિટલ ના મેનેજમેન્ટ અને કેટલાક જે સ્વરાની સફળતા થી બળતા હતા તેવા ઈર્ષાળુ સ્ટાફે તો આં તક નો લાભ ઉઠાવી સ્વરા ની વાત સાંભળ્યા વગર જ તેના પર દોષારોપણ કરવાના શરૂ કરી દીધા. સ્વરા પોતાના માટે અને પોતાની વાત રજુ કરવા માટે મથતી રહી પરંતુ ઉપરથી મેનેજમેન્ટ ને પણ દબાણ એટલું હતું કે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી જ નહીં અને વળી પાછી અન્વેષા મલિક નો મીડીયા સાથે સતત સંપર્ક હતો. જે કારણે સૌ કોઈ સ્વારાનો સાથ આપતા ડરતું હતું. ડોક્ટર સ્વરા ઈન્દોરની જાની માની નામાંકિત ડોક્ટરો માંથી એક એવી