ll....કવિતાની તીર્થયાત્રા....ll

  • 2.5k
  • 1.1k

કવિતાનું જ્યારથી સર્જન થયું ત્યારથી તે ક્યારેક ફૂલ ની જેમ ખિલે,કરમાય,ખરે,સુગંધ આપે અને પવનના સ્પર્શે તે પમરાટ અનુભવે.કવિતા બેટા ! કવિતાના પપ્પા એ બુમ મારી..જો..! તારે હમણાં આટલાં કામ કરવાનાં છે. તે કરી ને જ પછી તારું કામ જે હોય તે કરજે. પણ... પપ્પા ! આજે તો મારે સ્વાધ્યાયની તીર્થંયાત્રાએ જવું છે. પૂજ્ય પાંડુરંગ દાદાજી સ્વયંમ આવવાના છે.તેમના દર્શનની ઝંખના છે.તે માણસ આખી જિંદગી કોઈનું અહિત ઇચ્છયું નથી, નથી કોઈ પાસે માગ્યું, ના કોઈની પાર્ટીમાં જોડાઈ ચૂંટણી પ્રચાર કર્યો,ના કોઈ ના મુહૂર્ત, ઉદ્ઘાટન કે વિદાય સમારંભ કે વિવાહ થી માંડી કોઈ જગ્યાએ દેખાડો નહીં