સુરક્ષિત ભવિષ્ય..

(1.6k)
  • 4.1k
  • 1.2k

બધા લોકોને પોતાનું ભવિષ્ય સુરક્ષિત હોય એવી ઈચ્છા તો હોય જ, તો આપણું ભવિષ્ય પણ આપણી આવનારી પેઢી સાથે જ હશે.આજ સુધારે આવતી કાલ કહેવત ની જેમ જો આપણે પણ આપણી જીવનશૈલી માં સુધારો લાવીએ તો એ આપણા બાળકોમાં આવવાનો જ. બાળકનું મન ખૂબ જ કોમળ હોય છે, એનું માનસ કોરી પાટી જેવું હોય છે, આપણે એમાં જેવો એકડો ઘૂંટાવીએ એવું જ એ શિખતા હોય છે. એને જેવુ વાતાવરણ મળતું હોય એ પ્રમાણે જ એ બની જતું હોય છે, એ પછી સારું હોય કે ખરાબ.(બે પોપટ, પૂજારી અને કસાઈ ની વાર્તાની જેમ જ..). બાળક જે જોશે એ જ