કેશવ ભાઈ અને રાધા બેન ના બે સંતાનો હતા .15 વર્ષ નો એક પુત્ર જેનું નામ પાર્થ હતું અને 12 વર્ષ ની એક પુત્રી જેનું નામ અંબિકા હતું.આ પરિવાર મધ્યમ વર્ગ નું હતું.કેશવ ભાઈ જેઓ નોકરી કરતા હતા. રાધા બેન જેઓ house wife હતા .અને તેમના બંને સંતાનો જેઓ શાળા માં ભણતા હતા.આ પરિવાર પરોપકારી હતું.આ પરિવાર ના દરેક સભ્યો સવાર સાંજ ભગવાન ની પ્રાર્થના કરતા અને આભાર માનતા કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે અમને આટલું સરસ જીવન આપ્યું આટલું સરસ પરિવાર આપ્યું , અમને હંમેશા સાચો માર્ગ દેખાડ્યો , હંમેશા અમારી પડખે ઉભા રહીને અમારી ચિંતા