સજન સે જૂઠ મત બોલો - 13

(46)
  • 5.6k
  • 1
  • 2.6k

પ્રકરણ-તેરમું ૧૩‘છોરી, થારી પ્યાર કી બાતેં ખતમ હો ગઈ હો તો કામ કી બાતેં કરે ?દમદાર અવાજના ધણી બિલ્લુની વાત પરથી સપના સમજી ગઈ કે, તે બિલ્લુની નજરમાં છે... એટલે આશ્ચર્ય સાથે પૂછ્યું.. ‘તમે ક્યાં છો..?‘પીછે દેખ, કાલે રંગ કી મર્સિડીઝ દીખ રહી હૈ ? બિલ્લુ બોલ્યો..તરત જ પાછું ફરીને જોતાં સપના બોલી..‘હાં... હાં..’‘ચલ જલ્દી આજા.’ બિલ્લુ બોલ્યો..‘આઈ.. એક મિનીટ મેં.’‘થેંક યુ સો મચ બબ્બન, ફરી મળીશું.. છેલ્લે એક વાત કહું, મને શબનમથી જલન થાય છે. કાશ તેરે જૈસા બબ્બન મુજે ભી મિલ જાયે.’ ‘ઈમ્પોસીબલ..’ બબ્બન બોલ્યો .. ‘મારા પપ્પા એ એક જ વાર દિલ દઈને પરસેવો પડ્યો’તો. નહીં તો