મોજીસ્તાન - 37

  • 4k
  • 1.6k

મોજીસ્તાન (37) પોચા પસાહેબ ન દેવાની જગ્યાએ સલાહસૂચન આપવા જતાં કારણ વગરના ભેરવાયા હતા. ડો. લાભુ રામાણીએ એમને ઊંધા સુવડાવીને કમર પર જરાક દબાણ આપ્યું કે તરત એમના ગળામાંથી રાડ નીકળી ગઈ..! "ઓ..હોય..હોય બાપલીયા. મરી જ્યો રે..એ..ડોકટર ન્યા દબાવોમાં બવ દુઃખે છે." "કરોડરજ્જુના મણકામાં તકલીફ હોય એમ લાગે છે.એક્સ-રે પાડવો પડશે.જો મણકાની ગાદી-બાદી ખસી ગઈ હશે તો ઑપરેશન પણ કરવું પડશે. હું પ્રાથમિક સારવાર કરી દવ છું. પાટો પણ બાંધી દવ છું.તમારે બોટાદ કે ભાવનગર ઑર્થોપેડિક હૉસ્પિટલમાં દાખલ થવું જોશે" ડોક્ટરે પસાહેબની કમર પર મલમ લગાવતા કહ્યું. "મારા ઘેરથી કોક આવ્યું હોય તો અંદર બોલાવો. કોકની ગાડી ભાડે કરીને