આકાશ વિરુદ્ધ આકાશ

  • 2.9k
  • 1.1k

*?આકાશ વિરુદ્ધ આકાશ ?* *આખરે પ્રેમ શું છે..? આ સવાલનો જવાબ આપતી અને માનવીય મનની છેક ભીતરમાં રહેલી લાગણીઓ તેમ જ પ્રેમના તાણાવાણાને રજૂ કરતી આગંતુકની વાર્તા....* આકાશ અખાણીની મથરાવટી મૂળથી જ મહિલાઓની બાબતમાં ખૂબ મેલી હતી. અનેક મહિલા સાથે તેના સંબંધો રહ્યા હતા. તે બેફામ અને બિન્દાસ્ત જીવતો. સોશિયલ સાઇટ પર તેના પર કોમેન્ટ્સની ભરમાર ચાલતી, પણ તે તેની દરકાર ન કરતો.કારણ કે તે પોતે એક મોટો પત્રકાર, વિવેચક, સ્ક્રિપ્ટ રાઇટર અને સારો હોસ્ટ પણ હતો. વળી, તે બેહદ હેન્ડસમની સાથે સાથે સારી એવી મિલકતનો માલિક પણ હતો. જિંદગીની મજા લૂંટવી તેનો મંત્ર હતો. કીર્તિ, પ્રતિષ્ઠા, પૈસો બધું જ તેની પાસે હતું. અને,