જીવનની અધૂરી ક્ષણો

  • 3.9k
  • 1
  • 1.4k

જીવનમાં બધું જ ઉત્તમ છે,પણ! ક્યાંક તો કંઈક અધૂરું રહી ગયું છે...શું આ જ જીવન છે?પાત્ર ગમી જાય છે! અણધારી નજરે,પણ! આંખોથી સમજાવવાનું કંઈક અધૂરું રહી ગયું છે...શું આ જ જીવન છે?ખુશી છે અને દુઃખોને જોવાનો હોસલો પણ છે,પણ! મનમાં કંઈક અધૂરું રહી ગયું છે...શું આ જ જીવન છે?પ્રેમ કરીને તો રાધા અને મીરા પણ કૃષ્ણમાં સમાય ગયા,પણ! રાધાકૃષ્ણનું મિલન કંઈક અધૂરું રહી ગયું છે...શું આ જ જીવન છે?જીવન છે...જેમાં કેટલીક ક્ષણોનું કંઈક અધૂરું રહી ગયું છે...શું આ જ જીવન છે?હા!! આ જીવન છે! (Bold_Fairy-Dhinal Ganvit)વ્યકિત પોતાના સ્વભાવ થી જ