પ્રેમની ક્ષિતિજ - 14

  • 3.7k
  • 1.5k

પ્રેમ વિશ્વાસ અને વફાદારી એક બંધને બંધાયેલા સ્નેહ તંતુઓ. એકબીજા વિના અસ્તિત્વ અધુરું.પ્રેમ ક્યારે વિશ્વાસ અને વિશ્વાસ ક્યારે વફાદારી માં પરિવર્તિત થઇ જાય તે હજુ માનવી માટે આશ્ચર્યનો વિષય છે.આ જ પ્રેમ આગળ જતા વિશ્વાસ અને વફાદારીનું કારણ બની માનવીને નવી રચનાત્મકતા તરફ લઈ જાય છે. આજે તો પોતાના સ્વપ્નને મન ભરીને નિહાળ્યા છતાં જતા સમયે એક નજર મૌસમને નિહાળવા ગેટ પાસે જ આલય ઊભો રહ્યો. મૌસમની ગાડી પસાર થઇ ગઈ પછી જ આલય ઘરે જવા નીકળ્યો. ? અમીનું છલકવું આંખોથી તારું, ને છલકાઈ ગયું હૃદય મારુ...... તારા સપનાઓથી મહેકવું તારું,