કહાની અબ તક: રઘુ અને પ્રિયા એકમેક સાથે ગહેરી દોસ્તીના સંબંધમાં છે. બંને એકમેકને અન્ય સાથે જોઈને ગુસ્સે થાય છે. પણ છેલ્લે પ્રિયા એ બધાઓની વાતો કરવા ના કહી દે છે. સુહાનીની બર્થડે પર સુહાની રઘુને પહેલાં જ કેક ખવડાવે છે તો પ્રિયા રડી પડે છે. એ ત્યાંથી નીકળી જાય છે. રઘુ બહુ જ ચિંતાતુર થઈ જાય છે. એવામાં જ પ્રિયાનો કોલ આવે છે એ કહે છે કે એ સારી રીતે ઘરે આવી ગઈ છે અને કોલ કટ કરી દે છે. રઘુ સામેથી કોલ કરીને એણે કહે છે કે સુહાની એ તો જસ્ટ એણે કેક જ તો ખવડાવ્યો છે, પણ