લાઈફ બ્લેક એન્ડ વાઈટ

  • 3.6k
  • 980

અરે સાંભળો છો તમારો ફોન વાગે છે ક્યારનો ક્યાં છો, ઉપાડો , અંદરનાં રૂમમાં યોગા કરતા કરતા બરાડ પાડી, માહી નાં પપ્પા બાર ઓસરી માં છાપું વાંચતા હતા તે બાજુ પર મુકી, અંદર ના રૂમ માં આવી ફોન ઉપાડ્યો, હેલ્લો, સામે થી અવાજ આવ્યો વાતચીત થઈ થોડી વાર બાદ ફોન કટ કર્યો માહીના પપ્પા એ એટલે, શુ કહ્યુ એ લોકો અે, ખૂબ ઉત્સુકતા સાથે માહીની મમ્મી અે સવાલ કર્યો, કાઈ ખાસ નઈ, જે આજ સુધી જવાબ આવ્યો એ જ કહ્યુ, માહી ના પપ્પા થોડા ઉદાસ થતા બોલ્યા, તો તમે એમને પેલા કહ્યુ નહોતુ કે માહી ઉજળા વાને નથી, કહ્યુ જ હતુ પછી જ તો