સ્ત્રી સંઘર્ષ...ભાગ 22

  • 3.1k
  • 1
  • 1.3k

હવે રુચા નું કામ વધ્યું હતું. જોબ તો મળી ગઈ પણ ત્યાં કામ કરવું અને તે પણ પેલા ગુસ્સેલ હર્ષ સાથે ઘણું અઘરું હતું. પરંતુ રુચા ની આર્થિક કટોકટી ઓછી ત્યારે જ થશે જો તે આં કામ ચાલુ રાખશે. આથી ગમાં અણગમા નો કોઈ પ્રશ્ન અત્યારે તો શક્ય જ ન હતો. હવે રુચા પેલા કરતાં પણ વધુ વ્યસ્ત રહેવા લાગી હતી સવારે કોલેજ પતાવ્યા પછી તેને માત્ર એક કલાકનો સમય મળતો જેમાં પોતાના કોલેજના ગાર્ડનમાં બેસીને થોડું રીડિંગ કરતી અને પછી ત્યાંથી જ હોસ્પિટલની જવા માટે નીકળી જતી રાત્રે કામ પતાવીને જ્યારે તે હોસ્ટેલ પરત આવતી ત્યારે મોટાભાગના