અવંતિકા - 1

(11)
  • 4.7k
  • 2.3k

(આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે,જે ફક્ત કોઈ એક નહિ પણ સંપૂર્ણ નારીજાતિ નું પ્રતિબિંબ છે.લગભગ દરેક ની વાર્તા છે.) અવંતિકા " અવન્તિ અહીં આવ જો બેટા,ચાલ તારા વાળ ઓળી આપું,હાલ ને બેટા જો મમ્મા ને મોડું થાય છે,ક્યાં ગઈ" અને ત્યાં જ એક ઉછળતી કૂદતી આઠ વર્ષ ની માસૂમ દીકરી આવી,હા એ જ અવંતિકા આપડી વાર્તા ની નાયિકા. "મામ્મા હું આવી ગઈ"કહેતા જ તેની મા ને ગળે વીંટળાઈ ગઈ. આ ઉંમરે લગભગ દરેક બાળકી આવી જ હોઈ છે,ચંચળ નટખટ અને માસૂમ પણ દરેક ના નસીબ અલગ અલગ હોય છે, અવંતિકા એના