ડ્રીમ ગર્લ - 20

(16)
  • 3.7k
  • 2
  • 1.8k

ડ્રીમ ગર્લ 20 " અમી, એ પહેલી યુવતી હતી જેને જોઈને મેં મારું ધૈર્ય ગુમાવ્યું હતું. હદય બેચેન હતું. હું એને ગુમાવવા માંગતો નહતો. એવું નથી કે એનાથી સુંદર યુવતીઓ મેં જોઈ નથી. પણ એનામાં કોઈ એક અલગ તત્વ હતું જે મારા સમગ્ર અસ્તિત્વને જકડી રાખતું હતું. એ એકવાર કહે કે એ મારી છે તો હું એના ઉપર આંધળો વિશ્વાસ મુકું, પણ એ બીજા કોઈની થાય તો ? અમી, કદાચ તું નહિ સમજે કે જેને ચાહિયે એને ગુમાવવાનો ડર શું હોય છે. " છેલ્લા પોણા કલાકથી અમી