પુનર્જન્મ - 28

(32)
  • 4.1k
  • 3
  • 2.3k

પુનર્જન્મ 28 બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. ખાસ કોઈ કારણ ન હતું ખેતરે જવાનું. પણ ફક્ત પોતાની હાજરીનો એક અહેસાસ એ ગામવાળા ઉપર ઉભો કરવા માંગતો હતો. જ્યારે એ ગામમાં પાછો ફર્યો ત્યારે ગામની સ્કૂલની બાજુમાં એક મંડપ રોપાયો હતો. અને એ મંડપની ઉપર અને આજુબાજુ નાના મોટા પોસ્ટર લાગેલા હતા. એક ફોટો લાગેલો હતો અને સાથે નામ લખેલું હતું. બળવંતરાય... વિધાનસભાની ચૂંટણીના આ ક્ષેત્રના ઉમેદવાર. પ્રાદેશિક સતાધારી પક્ષના ઉમેદવાર. બળવંતરાય. મનમાં કડવાશ આવી. બળવંતરાય... સ્નેહાના પિતા....***************************** બળવંતરાયનો એટલો દબદબો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના