અપેક્ષાઓ

(2.5k)
  • 2.7k
  • 926

અપેક્ષા વિરુદ્ધ, વાસ્તવિકતા અને ધારણા ની વાત કરીએ તો, માનવીનું મન અપેક્ષાઓથી તો ભરેલું છે .એને વાસ્તવિકતાની પણ ખબર છે. પણ ધારણા કરવી એતો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે!! સાચી વાત છે ને!! અને જ્યારે ધારણા ખોટી પડે છે ત્યારે માનવીનું મન વિચલિત થઈ જાય છે ઘણા બધા કહે છે કે અપેક્ષા છોડી દે ,પરંતુ લખનાર અને વાંચનાર બંનેની વાત કરું તો, કોઈપણ માનવ અપેક્ષા છોડી શકતો નથી. કારણ કે માનવીનું મન જ અપેક્ષા ઈચ્છાઓ અને ધારણાઓ નું ભરેલું છે. એમાંથી તો મન આપણું ઘણું સમજાવે છે, પરંતુ ઉર્મિઓ જે ભરાયેલી છે અંદરથી એને કોણ સમજાવે? આપણે હાલની