પ્રેમ કે પછી જુદાઈ - 5

  • 4.5k
  • 1.3k

પ્રેમ કે પછી જુદાઈના ચોથા ભાગમાં આપણે જોયું કે આર્યનની બેસ્ટ ફ્રેન્ડ અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે ઉજવાય છે. બધાને બર્થ-ડે પાર્ટીમાં ખૂબ જ મજા આવે છે. અનુજા એની બર્થ-ડે પાર્ટીમાં એનાં ખાસ દોસ્ત આર્યનનો પરિચય કરાવે છે. અને કહે છે કે આજની બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી મારાં ખાસ દોસ્તે જ કરેલું છે. પછી આર્યન અનુજા માટે ગીત ગાય છે. બધાં લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી અનુજા એનાં ફોટોઝ આર્યનની મદદથી બધાને બતાવે છે, જે આર્યને જ પાડેલાં હતાં. પછી એ છોકરી એ ફોટોઝ જોઈને આર્યનની ફેન બની જાય છે. પછી બધાં