હાઇવે રોબરી - 24

(19)
  • 4.1k
  • 2
  • 2k

હાઇવે રોબરી 24 નાથુસિંહ દિલાવરે આપેલી ગાડીમાં આખા એરિયામાં લટાર મારવા નીકળ્યો હતો. સાથે હોટલમાંથી મદનને લીધો હતો. મદન આ એરિયાનો જાણકાર હતો. બધા રસ્તાનો જાણકાર હતો. લગભગ બે કલાકથી નાથુસિંહ એ એરિયામાં ફરી રહ્યો હતો. પણ કશું મળતું ન હતું. આખરે હાઇવેની અંદરના રોડ ઉપરથી વસંતના ગામ તરફના રસ્તા તરફ ગાડી ચાલી. આગળ ત્રણ રસ્તા પર મદને માહિતી આપી. ' અહી થી એક રસ્તો ગામ તરફ જાય છે અને બીજો ખન્ડેર મંદિર તરફ જઈ નદી એ પૂરો થઈ જાય છે. ' નાથુસિંહના મગજમાં ચમકારો થયો. એણે ગાડી ઉભી રખાવી. એક સિગારેટ સળગાવી અને ચારે તરફ નજર