સ્ત્રીને સમજો

  • 4.3k
  • 2
  • 1.4k

આપણે બધાં જ જાણીએ છીએ કે, લગ્ન પછી છોકરીઓને પણ કેટલાક હક મળે છે. તે લગ્ન બાદ સ્ત્રીના રૂપમાં અવતરે છે. તેના પતિ જે પણ કરે છે તેનામાં તેણીને સમાન અધિકાર છે. પરંતુ ઘણાં લોકોને એક પ્રશ્ન થાય છે. જે આપણે આ નાનકડી વાર્તામાં જાણીએ. . . . જ્યારે રિયાને લગ્ન પહેલાં પૈસાની જરૂર પડે ત્યારે તે તેના માતા-પિતા પાસે માંગતી હતી. પરંતુ લગ્ન પછી, રિયાએ તેના પતિ પાસેથી પૈસા માંગ્યા વગર જ સીધા તેના પાકીટમાંથી પૈસા લેવાનું શરૂ કર્યું. લગ્ન પછી દરેક છોકરીઓમાં આ બદલાવ જોવા મળે છે. આ પરિવર્તનને કારણે આશિષ તેની પત્ની ર