ભાઈ - બહેનના હેત

(4.8k)
  • 87.3k
  • 1
  • 72.2k

રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર બંધન નો તહેવાર રક્ષા કરજે ..હો વીરા... તારી બેનની.... કુંતા અભિમન્યુને બાંધી છે અમર રાખડી.... રક્ષાબંધન ઉપર તો ઘણા બધા કે ગીત પણ છે એમાંનો એક મનપસંદ ગીત એટલે.....કોણ હલાવે ....લીમડીને કોણ જુલાવે પીપડી ....ભાઈની બેની લાડકી ને ભયલુ ઝુલાવે ડાળખી.....દુનિયામાં લાગણીના સંબંધો ની વાત કરીએ તો એક ભાઈ-બહેનનો સંબંધ એટલે કે લાગણીઓના સમુદાયનો ઉભરાતો સંબંધ ભાઈ- બહેન નો પવિત્ર સંબંધ એટલે દિલના આરજુ વચ્ચેનો સંબંધ.જે ભાઈને બેન મળી હશે એ દુનિયાનો નસીબદાર માણસ માનું છું. અને જે બેનને ભાઈ મળ્યો હોય એ પણ નસીબદાર છે એવું નથી કે સગોભાઈ જ બેનને પ્રેમ આપે