ઘર - (ભાગ-2)

(18)
  • 5.1k
  • 1
  • 2.8k

અનુભવ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો હતો.લંચબ્રેકનો સમય થતાં તે કેન્ટીનમાં ગયો.જમવાનું પ્લેટમાં લઇ તે વિચારી રહ્યો હતો કે ક્યાં બેસવું. “અહીં આવી જાઓ મીત્ર.” અનુભવે અવાજની દીશામાં જોયું. એક યુવાન પોતાનો હાથ ઉંચો કરી સામેની ખાલી ખુરશીમાં બેસવાનું કહી રહ્યો હતો. હાઇ, આઇ એમ અનુભવ. હાઇ,હું પ્રદીપ.આજે જ જોઇન કર્યું છે? હા. ફર્સ્ટ ડે. તમે કેટલાં સમયથી છો.અનુભવે પૂછ્યું. લગભગ પાંચેક મહિના થવાં આવ્યાં હશે. ઓકે. અહીંના જ છો? હા, હું મારા મમ્મી-પપ્પા સાથે અહીં જ રહું છું.તમે?પ્રદીપે પૂછ્યું. હું પહેલાં નાગપુર હતો. કાલે જ શિફ્ટ થયો છું. ઓકે. કઇ બાજુ રહેવાનું. અનુભવે પોતાનું એડ્રેસ કહ્યું. ઓહ…પ્રદીપે પોતાનાં હાવભાવ