દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 5 - નારાજ પ્રિયાનો કોલ

  • 3.5k
  • 1
  • 1.5k

કહાની અબ તક: પ્રિયા અને રઘુ એકમેકના ખાસ દોસ્તો છે. બંને રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા હોય છે. બંને એકમેકને કહે છે કે પોતે રઘુ સુહાની અને પ્રિયા જયેશ સાથે કેમ રહે છે! છેલ્લે એ વાતો બંધ થાય છે તો રઘુને પ્રિયા પોતાની માટે ટાઈમ વેડફવા ધન્યવાદ કરે છે તો રઘુ એણે પ્રોમિસ કરે છે કે હવેથી એનો બધો જ ટાઈમ પ્રિયાનો! પણ પ્રિયા તો રઘુને ખુદથી વધારે જાણે છે એ એણે કહી દે છે જ્યારે તને ટાઈમ મળે તું મને ત્યારે મળજે, તારી ખુશીમાં જ મારી ખુશી! અમુક દિવસો પછી સુહાની ની બર્થડે પર રઘુ પ્રિયાને પણ પરાણે બોલાવે છે.