દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 1

(12)
  • 4.6k
  • 2
  • 2k

કાલે મળવાનું છે આપને, ઓકે! પ્રિયાએ કહ્યું તો અરે, બટ લીસન... રઘુનો અવાજ સાંભળ્યા વિના જ પ્રિયા એ કોલ કટ કરી દિધો! રઘુને હજી સુધી નહોતી ખબર પડી શકી કે એના આટલા બધા દોસ્તો હતા, પણ પ્રિયા એની પર આટલો બધો હક કેમ કરતી હતી. કોઈ પણ કામ હોય, જો રઘુ ના પાડે તો બધાના મોં માં બસ એક જ વાત, આને તો પ્રિયા જ સમજાવશે! અને ખાસ તો એ કે પ્રિયા જ્યારે પણ હક કરીને રઘુને કહેતી, રઘુ ક્યારેય ના કહી જ ના શકતો! આજે પણ કંઇક એવું જ હતું. લિસન... જો યાર હું બહુ જ બિઝી છું, પ્લીઝ