ટોળું....

  • 4.6k
  • 1.6k

ટોળું.... વાર્તા... દિનેશ પરમાર 'નજર '*****************************************ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથીમારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથીહું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મનેખાલીપણું બીજા તો કોઈ કામનું નથી - જવાહર બક્ષી *****************************************ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લાના ગુરુસહાય ગંજનગરમાં જ્યાં નગર પરિષદ વિસ્તાર છે તેની પાસે રામગંજ રામલીલા મેદાન આવેલું છે. તેની ઉત્તરમાં આવેલા' ગરીબ નગર ' વસાહતમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આશરે પંદરેક માણસોનું ટોળું દાખલ થયું.એક ઘરની લાઈટ ચાલુ હતી, ત્યાં બારણું ખખડાવી આગેવાન જેવો સશક્ત પુરુષ બોલ્યો, " યે લચ્છુરામ કા ઘર કોન