લવ બાયચાન્સ - 13

(14)
  • 3.4k
  • 1.4k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન અને ઝંખના પોતાનામાં ઉદ્ભવેલા આવેગોને વશ થઈ એક બીજા સાથે ફિઝિકલ રિલેશન બાંધી લે છે. ઝંખના આ ઘટનાથી એકદમ દુઃખી થઈ જાય છે. અને અરમાન સાથેના બધા રિલેશન તોડી નાંખે છે. અરમાન તો એને પ્રેમ કરતો હોય છે એ પણ ઝંખનાના આમ કંઈ પણ કહેવા વગર ચાલ્યા જવાથી દુઃખી થાય છે. એ ઝંખનાને શોધવાની ઘણી કોશિશ કરે છે. અને એ એને મળી પણ જાય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) એક અઠવાડિયા પછી.. સાંજે ઝંખના ઓફિસમાથી બહાર આવતી હોય છે. ત્યા એને એક અવાજ સંભળાય છે. " તો finally તુ