લઘુ કથાઓ - 15 - The Passenger

(14)
  • 5k
  • 1.8k

લઘુકથા 15 The Passenger ઇસ. 1954 જુલાઈ... હેનેડા એરપોર્ટ , ટોકિયો, જાપાન. 12:30 PM..હેનેડા એરપોર્ટ ના રનવે ઉપર યુરોપ થી ઉડેલી ફલાઈટ ઘરઘરાટી ભર્યા અવાજે ઉતરે છે. અને થોડીક વાર માં એ પ્લેન માં થી એક પછી એક મુસાફરો ઉતરતા જાય છે. દરેક વ્યક્તિ પોતાનો સમાન લેવા માટે લગેજ બેલ્ટ પાસે પહોંચે છે અને પોતાના લગેજ ની આવવા ની રાહ જોવે છે. લગેજ લીધા પછી દરેક વ્યક્તિ ઇમિગ્રેશન કાઉન્ટર પર એક પછી એક પોતાના પાસપોર્ટ