દિલના અધુરા સંબંધો

  • 3.1k
  • 880

સુરજ ધીમે ધીમે આથમીને પોતાના ધરે જવાની તૈયારી કરી રહ્યા છે.આકાશમા પક્ષી ઓ પોતાના માળા તરફ જઈ રહ્યા છે.સિયા પોતાના રૂમમાં બેસી ને કઈક વિચારતી હતી ત્યાં તેના મમ્મી જલ્પા બેન ની બુમ‌ સાભળી સિયા ભુતકાળમાથી બહાર નીકળી જાય છે અને જલ્પા બેન પાસે જાય છે. સિયા એક ખુબસુરત છોકરી જેને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાનુ દિલ ખોઈ બેસે.સુદર ચહેરો,પાતળા હોઠ, અણીદાર આંખો, લાંબા કાળા વાળ અને ખુબસુરત નિદોર્ષ મુસ્કાન જે એની સુંદરતા મા વધારો કરતું વિવેકી અને નમ્રતા પુણૅ સ્વભાવ .સિયા જલ્પા બેન અને પરેશ ભાઈની લાડકવાયી એકની એક દીકરી.સિયાને ભાઈ-બહેન