સિકસ્થ સેન્સ - 10

(17)
  • 3.6k
  • 2
  • 1.4k

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...) એક બાજુથી આઈપીએસ રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે, મેજર અમન પાલ પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે એક હોટલને ઘેરી રહ્યા હતા, જોડે આર્મીના સૈનિકો પણ હતા. રાજનસિંહ પોતાની પોલીસ ટુકડી સાથે હોટલની ગાર્ડનના ફાઉન્ટેન સુધી ઘેરીને ઊભા રહ્યા. જયારે મેજર પોતાની રૉ એજન્ટની ટુકડી સાથે હોટલની બિલ્ડીંગને ઘેરી રહ્યા હતા. એ પણ એકદમ જ છૂપાતા લપાતા હોટલ તરફ વધી રહી હતી. 'એ હોટલ એટલે કે 'સિલ્વર સ્પૂન હોટલ' જે સેવન સ્ટાર હોટલમાંની એક હતી. મુંબઈના વાલેકશ્વર જેવા પોશ એરિયામાં આવેલી. તે પાંચ એકરમાં