બે પ્રેમી વૃક્ષની બેલડી

  • 4.4k
  • 1
  • 1.1k

બે પ્રેમી વૃક્ષની બેલડી.લેખકયુવરાજસિંહ જાદવપ્રસ્તાવનાભારત દેશમાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. તેમ છતાં અખંડ ભારત ક્યારેય વિખેરાયું નથી. તેમ છતાં ભારતમાં અનેક એવા બનાવો બન્યાં છે કે, જેમાં બે અલગ-અલગ જાતિના પ્રેમી પંખીડાઓને જાતીભેદના લીધે વીંધી નખાયા છે. એવી જ એક અદ્ભૂત પ્રેમની વાર્તા લઈને આજે હું આવ્યો છું. જેમ અનેક હુલ્લડો છતાં ભારત અખંડ રહ્યોં છે. તેમજ અનેક વિઘ્નો છતાં પ્રેમ અમર રહ્યોં છે. રાધા-કૃષ્ણના પ્રેમ જેવા અનેક અમર પ્રેમ ગુજરાતમાં પણ પ્રકટી રહ્યાં છે. જેને ખોટા સમાજવાદી ઘમંડમાં ઉશ્કે