સંબંધોના વમળ - 11

  • 2.7k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીના મમ્મી - પપ્પાની ગાડીનો અકસ્માત થાય છે. આ વાતની જાણ વિકીને થાય છે ત્યારે એ હોસ્પિટલમાં સ્વીટી પાસે પહોંચી જાય છે. ત્યાં એ સ્વીટીને દુઃખી અને હતાશ જોઈએને ખૂબ તકલીફ અનુભવે છે, તો સ્વીટી એને ગળે વળગીને ખૂબ રડવા લાગે છે અને વિકી એને સાંત્વના આપતા સ્વપ્ન વિહારમાં ખોવાઈ ગયો. હવે આગળ.............. " એનું મન અને હૈયું બંને મારા તરફ ઢળી રહ્યા હોય એમ મને લાગી રહ્યું હતું. મને સમજાતું નહોતું આ શું થઈ રહ્યું હતું! એ ઘણી દુઃખી હતી એ હું જોઈ શકતો નહોતો. મને એટલું