પુનર્જન્મ - 21

(31)
  • 4.2k
  • 1
  • 2.6k

પુનર્જન્મ 21 બહાર કંઇક ઘોંઘાટ થતો હતો. અનિકેત ખડકીનો દરવાજો ખોલી બહાર આવ્યો. બહાર એક મરસિડિઝ અને એક ઇનોવા ઉભી હતી. થોડા ગામ લોકોનું ટોળું એકઠું થઈ જોઈ રહ્યું. નાના છોકરાઓ ખૂબ જ કલબલાટ કરતા હતા. બાજુના ઘરમાંથી માસી અને મગન પણ બહાર આવીને ઉભા હતા. નાનકડા ગામમાં આવી ચકચકિત મરસિડિઝ એક આશ્ચર્યની ઘટના હતી. ગામના લોકો એ આવી ગાડી કદાચ ટી.વી.માં જ જોઈ હતી. ઇનોવા માંથી ચાર મજબૂત માણસો ઉતર્યા. એમાંથી બે ના કમરે પિસ્તોલ લટકતી હતી. બે માણસોના હાથમાં ઓટોમેટિક ગન હતી . ચારે માણસ