કાગડા અને ઇયળનું યુદ્ધ

  • 21k
  • 5
  • 6.8k

આ વાર્તા જંગલમાં શરૂ થઈ હતી. જેમાં એક નદીના કિનારે એક મોટું કેરીનું ઝાડ હતું. તેનું નામ આમ્રપલ્લવ હતું. તે ઝાડ પર ઈયળનો સુંદર મહેલ હતો. તેમના રાજાનું નામ સત્યપલ્લવ હતું. તે સત્યવાદી અને બુદ્ધિશાળી હતો, તેની પાસે ઘણા બધા શુરવીર સૈનિકો હતા અને ચાણક્યનીતિ વાપરનાર વૃધ્ધો હતા. તે વૃદ્ધ ઈયળો બધી ઈયળોને શિક્ષા અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા આપતી. તેના ફરતા વૃક્ષો પર ઈયળો વસવાટ કરતી હતી. દરેક ઈયળ મહેનત કરતી હતી. તે પોતાના હકનું ખાતા હતા. ત્યાંના રાજા સહીત બધાં જ અલગ-અલગ કામમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે તે એક થઈ જતી અને એકઠી થઈ ને તે મુશ્કેલીનો