કંઈક તું બોલ કંઈક હું બોલું - 4

  • 2.6k
  • 876

બધાના કહેવાથી નાયક છોકરી જોવા જવા તૈયાર થઇ જાય છે. પરંતુ તે દિવસે રાત્રે નાયક અનૂને દિલથી યાદ કરતા કરતા સુઈ જાય અને મોડી રાતે નાયકને એક સપનું આવે છે જેમાં નાયકને અનુજા મળે છે અને તેના પાસે આવીને બોલે છે. "નાયક તું જાણે છેને કે હું તારાથી કેટલી દૂર છું? અને ત્યાંથી આવવું શક્ય નથી " "પણ તું જાણે છે ને એનું કે તું કોઈ પણ સંજોગમાં હોઈશ હું તને પ્રેમ કરીશ " "મને તારા પ્રેમથી કોઈ વાંધો નથી પરંતુ મને આપેલું પ્રોમીસ તો તને યાદ છે ને? " "હા ખબર છે અને તારા આ પ્રોમીસના કારણે જ એક