રક્ત ચરિત્ર - 20

(18)
  • 3.2k
  • 2
  • 1.3k

૨૦"હું થોડા સમય માટે ભટકી ગયો હતો, ભૂલી ગયો હતો કે તું મારો પ્રેમ છે રતન નઈ. મને માફ કરી દે શિવી, મારા રતન તરફના આકર્ષણને કારણે મેં તને ખુબ દુઃખી કરી છે પણ હવે હું તને છોડીને ક્યાય નઈ જઉં." નીરજએ જાણીજોઈને ઊંચા સાદે આ બધું કહ્યું જેથી રતન સાંભળી શકે.શિવાનીએ ખુશ થઈને નીરજને ગળે લગાવ્યો, નીરજએ શિવાનીને આલિંગન તો આપ્યું પરંતુ તેનું મન રતનમાં અટકેલું હતું. એ જાણતો હતો કે રતન બહાર ઉભી હશે તેથી જાણીજોઈને તેણે ઓરડાની બહાર જાય એટલા ઊંચા અવાજે શિવાનીને ચુંબન આપ્યું."હું સાંજ ઉપર નજર રાખી રહ્યો છું, જેવી કંઈક માહિતી મળશે કે હું