સમીરા નો શિવ....

  • 5k
  • 1
  • 1.2k

ખુશી દરેકના જીવનમાં આવે છે ને જાય‌ છે.....સમય સારો હોય તો ખુશી નો સુરજ ઉગી જાય છે ને સમય ખરાબ હોય તો આથમી પણ જાય છે......અને હા....કયારેક કયારેક લોકો એવા હોય છે કે તેના લીધે ખુશી પણ દુઃખમાં પરીવર્તન પામે છે......અને કયારેક કયારેક કોઇના આવવાથી ખુશીનો સુરજ‌ ઉગી નીકળે છે......એવી જ વાત આપણે આજે સમીરા અને શિવ ની કરીએ..... સમીરા અને શિવ ના લગ્નને બે વર્ષ થયા હતા...સમીરા શિવ સાથે બે વર્ષથી ખુબ જ ખરાબ વર્તન કરતો હતો......... ગમે તે રીતે બોલવું.....સરખી વાત ન કરવી.... વાતવાતમાં સમીરા ને ઉતારી પાડવી.....તો પણ આ બધુ સમીરા હસતા મોઢે સહન કરતી અને શિવ