બેવફા

(14)
  • 4.6k
  • 1.7k

.સરિતા અને સાગર ખૂબ જ પ્રેમ કરતા હતા.પણઅચાનક એક દિવસ સરિતા હોટલમાં સાગર ને મળવા બોલાવ્યો.અને સાગર ને પાસે જઈને સરિતા બોલી; સાગર. ...હદ થઈ ગઈ.. હું તને ખૂબ જ નફરત કરું છું. હું તારો ચહેરો જોવા પણ માગતી નથી. તું ચાલ્યો જા અહી થી.. ફરી તું મને અહી તારું મોઢું બતાવવા ના આવતો.. I hate you..... સરિતા ખૂબ જ રડવા લાગી....સાગર કહે; તું મને હોટલ માં બોલાવી ને મારું અપમાન કેમ કરી રહી છે...અને રડે પણ કેમ છે...સરિતા બોલી; તું પોતે જાણે છે..અને મને પૂછે છે.... હું તને ખૂબ જ નફરત કરું છું.તું હવે મારી જીંદગી માં ક્યારેય મને