નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 4 (કલાઇમેક્સ)

  • 3.1k
  • 1
  • 1.4k

કહાની અબ તક: સારંગ ના મૃત્યુના સમાચાર એ વિદેશથી આવેલ અમનને બહુ જ નારાજ અને ગુસ્સેલ બનાવી દિધો હતો. નેહાના નામથી એ ગુસ્સે થઈ જાય છે અને નેહાને જ આ બધાં માટે કસૂરવાર ગણે છે! એ કહે છે કે નેહા એ જ સારંગ સરનું મર્ડર કર્યું છે. એ એમ પણ કહે છે કે ખુદ પરી એ પણ એની બહેન નેહાના પ્યારમાં પાગલ થઈને સારંગ નું મર્ડર કરી દીધું હોય છે! પરી માથું પકડીને રડે છે. ત્યારે એક કોલ એના ફોન પર આવે છે તો હેબતાઈ જ જાય છે! કોલ બીજા કોઈનો નહિ પણ ખુદ સારંગ ભટ્ટ નો જ હોય છે!