નીલગગનની સ્વપ્નપરી ... - 18

  • 3.2k
  • 1
  • 1.1k

મિત્રો, સોપાન 17માં જોઈ ગયા કે ઉત્તરાયણ આ ત્રિપુટી માટે સામાન્ય રહી. દરેકને પરીક્ષાનું ટેન્સન હતું. પરીક્ષા પૂરી થઈ અને પરિણામ પણ આવી ગયું. પરિતા ધોરણ 10 ની પ્રિલિમ પરીક્ષામાં તેની શાળાના બધા જ વર્ગોમાં 92.87% સાથે પ્રથમ સ્થાને આવી. હવે પરિતા સહિત બધાનું ધ્યાન પરિતાની 09 માર્ચથી શરુ થતી બોર્ડની પરીક્ષા પર કેન્દ્રિત હતું. હવે આગળના સોપાન 18 પર. *************************************************** નીલગગનની સ્વપ્નપરી ...!! સોપાન 18. પરિતાની શાળામાં લેવામાં આવેલી